આપનો દેશ દિવસે ને દીવસે ગરીબ થતો જાય છે. આપને ૬૫ વરસ ઘણા બધા પક્ષ ને સરકાર બનાવી દેશનું ભલું કરવાનો મોકો આપ્યો પણ બધા પાસે થી નીરાશા જ મળી છે. આ બધા ના જુઠા વચનો મળ્યા તો એક વિરલો આજ દેશ ને બચવા નીકળ્યો છે તો એને ખોબે ખોબે મત આપી વધાવો આપને એમ પણ વેચવા ના છીએ તો એક વાર કેજરીવાલ ને ૨૦૧૪ ની ચુંટણી માં મોકો આપો.
આપને તો ભોળા ભારતીય ૬૫ -૬૫ વરસ થી છેતરે છતાં પણ દિલ્હી માં ૮ સીટ તો આપી જ આ લોકો ને એક વાર બતાવો કે અમને પણ સમજ છે કે શું ખતો અને શું સાચું મારા વ્હાલા દેશવાસી ઓં આપની માની કાજે પણ એક વાર તો કેજરીવાલ નામ નો જુગાર રમી નાખો
હવે આપના ગુજરાત ની વાત આપના ગુજરાતમાં દરેક વસ્તુ મોઘી વધારે છે એ જાણો છો ?
વીજળી સૌથી મોઘી તો ગુજરાત માં આ મહારાષ્ટ્ર આપની પાસે થી વેચાતી વીજળી લે તો પણ આપના કરતા સસ્તી આપે છે મહારાષ્ટ્ર ની જનતા ને.
CNG, PNG ગેસ આપના ગુજરાત માં થી નીકળે પણ બીજા બધા રાજ્ય કરતા આપને રૂ . ૨૦/- વાળું આપવાના
આખા દેશ માં VAT TAX આપના ગુજરાત કરતા રૂ. ૫/- થી ૧૦/- ઓંછો છે. અઆપને ત્યાં પેટ્રોલ માં રૂ. ૨૬/- VAT TAX અને ડીઝલ માં રૂ. ૨૪/- VAT TAX છે જયારે જ્યાં ભાજપ નું જ રાજ છે એવા ગોવા માં પેટ્રોલ ડીઝલ પર ફક્ત રૂ. ૫/- થી ૧૫/- VAT TAX છે .
એટલે વિચારો વિચારો વિચારો અને પછી જરૂર જરૂર થી મતદાન કરો. સાચા વ્યક્તિ ને………….
જય હિન્દ