JAN LOK PAL NI TAQUAT NO NAMUNO

૧૯૮૨ માં સિંગાપુરમાં એમનું લોકપાલબીલ પાસ થયું અને બીજા દિવસે ૧૪૨ નેતા અને ભ્રષ્ટાચારી ઓફિસર ની ધરપકડ થઇ.
આજે સિંગાપુરમાં ફક્ત ૧% લોકો ગરીબ છે લોકો જોડે કોઈ પણ પ્રકારનો ટેક્સ સરકાર ધ્વારા લેવામાં આવતો નથી.

“શું તમે પણ આવા ભારતનું સ્વપ્ન જોતા હો અને તમારું અને તમારી આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા હો તો અન્નાને સાથ આપો.”

Posted in Uncategorized | 1 ટીકા

હેંડો લ્યા! રમત્યું રમવા

આ બ્લોગ બને એટલો લોકોમાં શેર કરો બીજું કઈ નહિ પણ આપની સંસ્કૃતિ બચાવવા આપણા બાળકો ના ઉત્તમ વિકાસ માટે

હાસ્ય દરબાર

થપ્પો…
·         હતુડી…પતુડી…
·         બોબો ભમરો…
·         ગીલ્લી દંડો…
·         ટ્રીન…ટ્રીન…
·         રામ રાવણ…
·         નદી કિનારે ટામેટું…
·         લોઢું કે લાકડું…
·         નદી કે પર્વત…
અહીં – આ ચિત્ર પર ક્લિકો !!.

View original post

Posted in Uncategorized | Leave a comment

ભારત બચાવો

Bharat-Mata-1આપનો દેશ દિવસે ને દીવસે ગરીબ થતો જાય છે.  આપને  ૬૫ વરસ  ઘણા બધા પક્ષ ને  સરકાર બનાવી દેશનું ભલું કરવાનો મોકો આપ્યો પણ બધા પાસે થી નીરાશા જ મળી છે.  આ બધા ના જુઠા વચનો મળ્યા  તો એક વિરલો આજ દેશ ને બચવા નીકળ્યો છે તો એને ખોબે ખોબે મત આપી વધાવો આપને એમ પણ વેચવા ના છીએ તો એક વાર કેજરીવાલ ને ૨૦૧૪ ની ચુંટણી માં મોકો આપો.

આપને તો ભોળા ભારતીય  ૬૫ -૬૫ વરસ થી છેતરે છતાં પણ દિલ્હી માં ૮ સીટ તો આપી જ  આ લોકો ને એક વાર બતાવો  કે અમને પણ સમજ છે કે શું ખતો અને શું સાચું   મારા વ્હાલા દેશવાસી ઓં  આપની માની કાજે પણ એક વાર તો કેજરીવાલ નામ નો જુગાર રમી નાખો

હવે આપના ગુજરાત ની વાત આપના ગુજરાતમાં દરેક વસ્તુ મોઘી વધારે છે એ જાણો છો ?

વીજળી સૌથી મોઘી તો ગુજરાત માં આ મહારાષ્ટ્ર  આપની પાસે થી વેચાતી વીજળી લે તો પણ આપના કરતા સસ્તી આપે છે મહારાષ્ટ્ર ની જનતા ને.

CNG, PNG ગેસ આપના ગુજરાત માં થી નીકળે પણ બીજા બધા રાજ્ય કરતા આપને  રૂ . ૨૦/- વાળું આપવાના

આખા દેશ માં VAT TAX આપના ગુજરાત કરતા રૂ. ૫/- થી ૧૦/-  ઓંછો  છે.  અઆપને ત્યાં  પેટ્રોલ માં રૂ. ૨૬/- VAT TAX   અને  ડીઝલ માં  રૂ. ૨૪/- VAT TAX છે જયારે જ્યાં ભાજપ નું જ રાજ છે એવા ગોવા માં પેટ્રોલ ડીઝલ પર ફક્ત રૂ. ૫/- થી ૧૫/- VAT TAX છે .

એટલે વિચારો  વિચારો  વિચારો  અને પછી  જરૂર જરૂર થી મતદાન કરો.  સાચા વ્યક્તિ ને………….

જય હિન્દ

Posted in Uncategorized | Tagged | Leave a comment

નવી નિશાળ ખુલે છે.

the great e-school

હાસ્ય દરબાર

તમારા માટે નહીં તો તમારાં બાળકો માટે; અથવા એમનાં બાળકો માટે.

ઈ-નિશાળ

અહીં

કેમ આવો સંદેશ મળ્યો ને?

Evidyalay

ભણો – ગમેત્યાં;ગમે ત્યારે

Maintenance Mode

Sorry for the inconvenience.
Our website is currently undergoing scheduled maintenance.
Please try back in weeks
Thank you for your understanding.

 

હા, એ સંદેશ બરાબર જ છે.

એની ઈમારતને રંગરોગાન ચાલે છે !

 

ઈ-વિદ્યાલય -૨, ઓક્ટોબરે શુભ આરંભ

Hello

ઈ-વિદ્યાલયમાં જોડાવા અથવા તમારાં બાળકો કે, બાળકોનાં બાળકોને ભરતી કરાવવા આતુર છો ને?

૨, ઓક્ટોબર સુધી રાહ જુઓ.

પછી અહીં આનંદ અને કિલ્લોલ ગુંજી ઉઠશે !

તો.. રાહ જુઓ.. ૨-ઓક્ટોબર સુધી. પછી મન ફાવે તેમ ભણવા મળશે !

View original post

Posted in Uncategorized | Leave a comment

Best reply you would ever get when you mess with Gujju

ગર્વ થી કહો અમે ગુજરાતી છીએ

Hiral's Blog

smita has shared this with me 🙂

View original post

Posted in Uncategorized | Leave a comment

પ્લેનને ધક્કા

khub sunder

હાસ્ય દરબાર

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ

plane

View original post

Posted in Uncategorized | Leave a comment

कैश / लोन

હાસ્ય દરબાર

रामचंद्र कहे गए सिया से,
ऐसा कलयुग आएगा,
कार कैश पे लेगा हर कोई,
पेट्रोल लोन से भरवाएगा!
साभार – श्री. विनोद पटेल

View original post

Posted in Uncategorized | Leave a comment

HELLO

HEELO 

AFTER VERY LONG TIME  I BACK TO WORDPRESS SO PLS CONTACT ME

Posted in Uncategorized | Leave a comment

JAN LOKPAL BILL SAMRTHAN

PYARA DESHWASIYO

AAPNI SARKAR KAHE 6E KE SAMANYA MANAS NE AA RITE BILL PASS KARAVO NE KE AANDOLAN KARVANO KOI HAQ NATHI

TO AA MURKHI SARKAR NE JANAVI DO KE JANADESH SU CHE?

DAREK VYAKTI KAPIL SIBBAL ANE CHINDAMBARN NE MSG KARO KE

WE GO WITH MR. ANNA HAJARE’S JAN LOKPAL BILL

PLS FOLLOW AND FORWARD THIS MSG.

VANDE MATRAM

Posted in Uncategorized | Tagged | Leave a comment

jai shree krishna

hu aa website par navo 6u to pls mari sathe mitrata karo

aabhar

Posted in Uncategorized | Tagged | Leave a comment